Description
સંડે ટાઈમ્સની ટોપ ટેન બેસ્ટસેલર
‘એક ઝેન સંન્યાસી દ્વારા ખૂબ જ સરળ ભાષામાં આપવામાં આવેલું પરામર્શન, જે તમારા મૂડ, કારકિર્દી – અને સંબંધોને પણ પ્રોત્સાહિત કરશે.’
-ડેઈલી મેલ
‘આ વિશ્વ જ આટલું વ્યસ્ત છે કે મારું મન ?’
જીવનભર તમામ પ્રકારના પરિવર્તનોને સ્વીકારનારા અને કોરિયામાં જન્મેલા બૌદ્ધ સંન્યાસી હૈનિમ સુનિમ દ્વારા શાનદાર રીતે લખવામાં આવેલું, ઉત્કૃષ્ટ ચિત્રોવાળું આ બેસ્ટસેલિંગ પુસ્તક સજગતા પર કેન્દ્રિત છે. આમાં તેમણે વ્યવસાયિક નિષ્ફળતાઓથી માંડીને પ્રેમ અને સંબંધોમાં આવનારી મુશ્કેલીઓ સુધી, દરેક વિષય પર આધ્યાત્મિક પરામર્શન આપ્યું છે.
આધુનિક જીવનનો એક ભાગ બની ચૂકેલી ચિંતાઓ વિશે સીધી વાત કરતા હૈમિન સુનિમના સરળ અને કરુણાપૂર્ણ શિક્ષણ ધર્મ, રાષ્ટ્રીયતા અને ઉંમર જેવા ક્ષેત્રોથી પર જાય છે અને શાંતિ આપનારી શૈલીમાં, એ શક્તિ ને ખુશીની યાદ અપાવે છે, જે પોતાની અંદર સ્થિરતા લાવતા જ અનુભવી શકાય છે.
વિશ્વ ખૂબ ઝડપથી દોડી રહ્યું છે, પણ તેનો અર્થ એ નથી કે આપણે પણ દોડવું જોઈએ.






Reviews
There are no reviews yet.