Description
પુસ્તક વિશે : આધુનિક કાળના સહુથી વિવાદાસ્પદ વિદ્યાના રહસ્યો વિશે લખાયેલું આ પુસ્તક એક રીતે આત્મબોધ તરફ કરેલા આદ્યાત્મિક પ્રવાસની વિશ્વપ્રસિદ્ધ કથા છે. દિવ્યશક્તિઓ સાથે જન્મેલા ટી. લોબસંગ રામ્પા તિબેટી ધર્મગુરૂ બનશે એ પૂર્વનિયોજિત જ હતું. શ્રીમંત ઘરબાર છોડીને અત્યન્ત કઠિન એવું ધાર્મિક શિક્ષણ લઈને તિબેટી ઔષધશાસ્ત્ર અને શરીરવિજ્ઞાનના નિષ્ણાત બનવા સુધીની આ યાત્રા આસ્વાદ્ય છે.
Reviews
There are no reviews yet.